ધોરણ-12ની પરીક્ષા રદ્દ થયા બાદ કોલેજના એડમિશન અંગે મુંઝાયા વિદ્યાર્થીઓ, જુઓ વીડિયો
Continues below advertisement
ધોરણ-12ની બોર્ડની પરીક્ષા સરકારે રદ્દ કરી છે એવામાં કોલેજમાં કેવી રીતે એડમિશન મળશે તે અંગે વિદ્યાર્થી(students)ઓ મુંઝવણ(confused)માં છે.ધોરણ-12ની માર્કશીટ અંગે કોઈ ગાઈડલાઈન જાહેર કરાઈ નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકાર આ અંગે નિર્ણય કરે તો મુંઝવણ દૂર થાય.
Continues below advertisement