વલસાડના છેવાડાના ગામમાં નકલી નોટના ષડયંત્રનો પર્દાફાશ, જુઓ વીડિયો
Continues below advertisement
વલસાડના છેવાડાના ગામમાં નકલી નોટના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ધરમપુર મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારમાંથી 500ના દરની 158 નકલી નોટ ઝડપી હતી. 76 હજારના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા જ્યારે અન્ય ચાર વોન્ટેડ જાહેર કરાયા હતા.
Continues below advertisement