ગુજરાતમાં કોરોનાથી હાહાકાર, એકજ દિવસમાં પ્રથમવાર નોંધાયા 1730 કેસ, જુઓ વીડિયો

Continues below advertisement

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના નવા 1,730 નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે.જ્યારે 1255 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે 8 હજારથી વધુ કેસ એક્ટિવ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram