આ જિલ્લાની 190 આંગણવાડી જર્જરિત, સરકારના નિયમો વચ્ચે ભૂલકાઓનું ભાવિ અંધકારમય

તાપી:  વ્યારા તાલુકાના ચિચબરડી ગામની આંગણવાડી 3 વર્ષથી જર્જરિત હાલતમાં છે. બાળકો કોમ્યુનિટી હોલના ઓટલા પર બેસી ભણવા માટે મજબૂર બન્યા છે.તાપી જિલ્લા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ આવતો આંગણવાડી વિભાગ કેમ આટલા વર્ષથી કામગીરી કરતો નથી. અધિકારીએ કહ્યું કે, જિલ્લાની 190  આંગણવાડી જર્જરિત છે અને એના પ્રમાણપત્ર આવી ગયા છે. વહીવટી વિભાગ અને સરકારના નિયમો વચ્ચે ભૂલકાઓનું ભાવિ અંધકારમય બની રહ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola