ભાજપના આ બે ધારાસભ્યોએ વાવાઝોડાથી થયેલા બાગાયતી પાકના નુકસાન માટે ખાસ રાહતની કરી માંગ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 May 2021 05:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડાથી બાગાયતી પાકને થયેલા નુકસાન માટે ખાસ રાહત આપવાની ભાજપના 2 ધારાસભ્યોએ માંગ કરી છે.કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે આ માંગ કરી છે.