સૌરાષ્ટ્રમાં બાગાયતી ખેતી કરનારા ખેડૂતો બહુ દુઃખી છે....સરકાર પાસેથી જે મદદ મળે છે તે પૂરતી નહીં જ હોય...
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 May 2021 02:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર 16.41 લાખ હેક્ટર થાય છે. રાજ્યના કુલ વાવેતરના 13 ટકા બાગાયતી પાકો છે. વર્ષ 2016-17 પ્રમાણે બાગાયતી પાકોમાં ગુજરાતનું દેશમાં ચોથું સ્થાન હતું. છેલ્લા 15 વર્ષમાં બાગાયતી પાકોના વિસ્તારમાં 8.57 લાખ હેક્ટરનો વધારો થયો છે. કેન્દ્ર સરકારે પણ ગુજરાત માટે એક હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું.