ગુજરાતમાં ભારે વરસાદને પગલે 20 NDRFની ટીમ તૈનાત, 15 ટીમ સૌરાષ્ટ્ર્રમાં તૈનાત, જુઓ ગુજરાતી ન્યુઝ
ગુજરાતમાં ભારે વરસાદને પગલે 20 NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. 15 ટીમ સૌરાષ્ટ્ર્રમાં તૈનાત છે. ગાંધીનગર , વડોદરા માં 1-1 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત પંજાબમાંથી પણ અન્ય NDRFની ટીમ ગુજરાત આવી છે.