રાજ્યમંત્રી મંડળની આજે શપથવિધિ યોજાય તેવી શક્યતા, મોટાભાગના નેતાઓની થઇ શકે છે બાદબાકી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમંત્રી મંડળની (Council of Ministers) આજે શપથવિધિ (swearing-in ceremony) યોજાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. નવા મંત્રી મંડળમાં કોને સમાવવા તે મામલે ચર્ચા થઇ શકે છે. 25થી 26 લોકોનું મંત્રીમંડળ રહેશે. મોટાભાગના નેતાઓના (leaders) પત્તા કપાય તેવી શક્યતાઓ છે. તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા આદેશ અપાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News GANDHINAGAR Cabinet ABP ASMITA ABP News MLAs ABP Live Possibilities Gujarati News Live Oath Taking Exclusion