ફટાફટ: સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ બાદ વરસાદની ઘટ પૂર્ણ. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં ધોધમાર (Rain) વરસાદ બાદ વરસાદની ઘટ પૂર્ણ. (South Gujarat) દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ. (Ahmedabad) અમદાવાદમાં પડશે મધ્યમ વરસાદ. NDRF ની ટીમ  વડોદરામાં કરાઈ તૈનાત. પંજાબથી આવી વધુ ટીમ. રાજ્યના 201 રસ્તા થયા બંધ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola