રાજ્યમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક જ દિવસમાં સૌથી વધુ 2190 પોઝિટીવ કેસ નોંધાયા

24  કલાકમાં રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 2190 નવા કેસ નોંધાયા હતા. સુરતમાં ચાર, અમદાવાદમાં એક, રાજકોટમાં એક એમ કુલ છ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola