દેશભરમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નવા 59 હજાર 118 કેસ નોંધાયા
દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 59 હજાર 118 પોઝિટીવ કેસ નોંધાયા હતા જ્યારે 257 દર્દીઓના મોત થયા હતા.