કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો. ચહેરા વગર ચૂંટણી જીતવી અશક્ય. પ્રશાંત કિશોરના ફોર્મ્યુલાને સ્વીકારતી પ્રદેશ કોંગ્રસ. રાહુલ ગાંધી એપ્રિલ મહિનામાં આવી શકે છે ગુજરાત. કોંગ્રેસમાં સામેલ થશે નરેશ પટેલ. જયપુરમાં પ્રશાંત કિશોર અને નરેશ પટેલ વચ્ચે મુલાકાત થઇ હોવાનો દિવ્યભાસ્કરનો અહેવાલ. ગોધરામાં સિલેન્ડર બ્લાસ્ટ થતા એસઆરપી જવાનનું મોત નીપજ્યું. પેટ્રોલ અને ડીઝલમાં 10 દિવસમાં 9મી વાર ભાવ વધારો.
Continues below advertisement
Tags :
PM Modi Modi Bjp Congress Ahmedabad News Vadodara News Rajkot News Surat News ABP ASMITA Arjun Modhwadia Live TV Ipl 2022 ABP Asmita Live Gujarati News Live Gujarati Samachar Abp Asmita Gujarati Live Abp News Gujarati Live New Deltacron Variant Omimcron Variant Breaking News Gujarat Gujarati Live News Gujarat Mission Gujarati News Live