સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 5 જિલ્લાના 38 ડેમ ઓવર ફલૉ, સૌરાષ્ટ્ર થયું જળમગ્ન, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Sep 2021 10:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં (5 districts) 5 જિલ્લાના (38 dams overflow) 38 ડેમ ઓવર ફલૉ થતા પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. રાજકોટમાં 400 લોકો અને જામનગરમાં 334 લોકોનું સ્થળાંતર કરાયું છે. સૌરાષ્ટ્ર જળમગ્ન થયું છે.