ફટાફટ: રાજ્યમાં હજુ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના
રાજ્યમાં હજુ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની (Heavy to very heavy rains) આગાહી. સૌરાષ્ટ્રમાં કરાયું રેડ એલર્ટ. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને (fishermen) દરિયો ન ખેડવા અપાઈ છે (instructed) સૂચના. ઓડિશામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી. રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદના કારણે શાળાઓ બંધ રહેશે.
Tags :
Gujarat News Rain Odisha Notification ABP ASMITA Forecast Red Alert ABP News State Fisherman ABP Live ABP News Live Rain System