સોમનાથ મંદિરમાં પાંચ કરોડના ખર્ચે 3D ડેટા કરાઈ રહ્યો છે તૈયાર, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સોમનાથ મંદિર( Somnath temple )માં પાંચ કરોડના ખર્ચે થ્રીડી ડેટા(3D data) તૈયાર કરવામાં આવી રહ્યો છે. અદ્યતન ઉપકરણો અને એડવાન્સ ટેકનોલોજીથી આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ટ્રસ્ટે અમદાવાદની ખાનગી કંપનીને આ કામ સોંપ્યું છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram