ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કોરોનાના કેસ, સૌથી વધુ ક્યાં નોંધાયા?

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે 14 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. રાજકોટ અને વડોદરામાં કોરોનાના નવા ત્રણ ત્રણ કેસ નોંધાયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola