પંચમહાલમાં લગ્ન પ્રસંગ ફેરવાયો માતમમાં, બોરિયાવી ગામે હોડી પલટી જતા 4 લોકો ડૂબી ગયા, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 May 2021 10:44 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલના (Panchmahal) બોરિયાવી ગામે (Boriyavi village) પાનમ નદીમાં (Panam river) નાવડી પલ્ટી જવાની ઘટના બની છે. આ ઘટનામાં નાવડી ચાલક સહિત 4 લોકો ડૂબી ગયા (4 people drowned) હતા. એક જ પરિવારના 3 સભ્યો ડૂબી ગયા હતા.