દાહોદના કાળીડેમમાં ચાર વિદ્યાર્થીઓ ડૂબ્યા, 3 ને બચાવી લેવાયા એકનું મોત, જુઓ વીડિયો

Continues below advertisement

દાહોદના કાળીડેમમાં 4 વિદ્યાર્થીઓ ડૂબ્યાની ઘટના સામે આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ ઈજનેર કોલેજના હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે 6 વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા, જેમાંથી 4 વિદ્યાર્થી ડૂબવા લાગ્યા હતા. ત્યાર બાદ સ્થાનિકોને જાણ થતાં 3 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે જ્યારે એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram