શું મેલેરિયા થશે નાબૂદ..?

આજે  વિશ્વ મેલેરિયા દિવસ છે.  મેલેરિયા જીવલેણ બિમારી છે.  મચ્છરનાં કારણે મેલેરિયા થાય છે.  તાવ આવે તો ડૉક્ટરની સલાહ લો.  ખુલ્લો અને વાસી ખોરાક ન ખાઓ.  તાજો રાંધેલો ખોરાક લો.   આસપાસ ગંદકી ન થવા દો. ચોખ્ખાઈનો આગ્રહ રાખો.  સરકાર મેલેરિયાને નાબૂદ કરવાના પ્રયાસમાં છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola