રાજ્યમાં આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી, અમુક જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ

રાજ્યમાં આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સારો વરસાદ વરસી શકે. તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમુક જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola