આણંદ:ખંભાત પાસે નકલી બાયોડીઝલ વેચવાનો પર્દાફાશ, 3.50 લાખનું ભેળસેળ યુક્ત ઓઇલ

Continues below advertisement

આણંદના ખંભાત (Anand, Khambhat) પાસે નકલી બાયોડીઝલ (Counterfeit biodiesel) વેચવાનો પર્દાફાશ થયો. ગુજરાત ATSની ખંભાતમાં મોટી કાર્યવાહી. 3.50 લાખનું ભેળસેળ યુક્ત ઓઇલ વેચાતું હતું. ગુજરાત ATSએ (Gujarat ATS) આ મામલે 3 શખ્સની ધરપકડ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram