Surat: સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની માહિતી માટે હેલ્પ ડેસ્ક પર પરિવારજનોની લાગી લાઈન,જુઓ વીડિયો

Continues below advertisement

સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની માહિતી મેળવવા માટે હેલ્પ ડેસ્ક પર પરિવારજનોની લાઈન લાગી છે. અહીં ડેસ્ક પર પૂરતો સ્ટાફ ન હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram