જૂનાગઢના માંગરોળના આ ગામમાં 50થી વધુ કાગડાઓના શંકાસ્પદ મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જૂનાગઢના માંગરોળના લોએજ આ ગામમાં 50થી વધુ કાગડાઓના શંકાસ્પદ મોત થયા હતા. આકાશમાં ઉડતા કાગડા ટપોટપ મરતા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો હતો.