રાજ્યમાં 10 એપ્રિલ બાદથી દરરોજ કેટલા નોંધાય છે કોરોનાના કેસ?,જુઓ વીડિયો
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ગુરુવારે રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 13 હજાર 105 નવા કેસ નોંધાયા અને 137 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં 10 એપ્રિલ બાદ દરરોજ કોરોનાના 5000થી વધુ કેસ નોંધાય છે.