રાજ્યમાં એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં 60%નો ધરખમ વધારો, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
12 Dec 2021 09:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોવિડના એક્ટિવ કેસમાં 60 ટકાનો વધારો થયો છે. હાલ રાજ્યમાં 524 એક્ટિવ કેસ છે. સૌથી વધુ કેસ અમદાવાદમાંથી નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 158, વડોદરામાં 79 અને જામનગરમાં 55 એક્ટિવ કેસ નોંધાયા છે