રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા 61 પાનાના સોગંદનામામાં શુ કહેવાયું?, જુઓ વીડિયો
કોરોના અંગે કોર્ટમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ 61 પાનાનું સોગંદનામું રજુ કર્યું છે. જેમાં જણાવાયું છે કે વિકેન્ડ કર્ફ્યૂ કે લોકડાઉન અંગે કોઈ વિચાર નથી.