Rajkot: રેમડેસિવીર ઈન્જેક્શન બાદ હવે શેની સર્જાઈ અછત?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા રેમડેસિવીર ઈન્જેક્શન બાદ હવે ઓક્સિજન કીટની અછત જોવા મળી રહી છે. અહીં 1200 જેટલા નાના મોટા સ્ટોરમાં ઓક્સિજન કીટની અછત સર્જાઈ છે.
Continues below advertisement