ગુજરાત પર કોરોનાનો અટેક, દર મીનિટે કેટલા નોંધાય છે કેસ?, જુઓ વીડિયો
ગુજરાતમાં કોરોનાના કેસનો રેકોર્ડ સર્જાયો છે. અહીં એક દિવસમાં કોરોનાના નવા રેકોર્ડ બ્રેક દસ હજાર 340 કેસ નોંધાયા છે.રાજ્યમાં દર મીનિટે કોરોનાના સાત નવા કેસ નોંધાઈ રહ્યાં છે.