જૂનાગઢના આ ગામમાં 10 દિવસનો સ્વૈછિક બંધ કરાયો લાગૂ,જુઓ વીડિયો
કોરોના(Corona)નું સંક્રમણ વધતા જૂનાગઢ(Junagadh)ના વંથલી(Vanthali) ગામમાં એક સાથે 14 કેસ નોંધાતા 10 દિવસ સ્વૈચ્છિત બંધ લાગૂ કરાયો છે. અહીં ગામમાં સવાર અને સાંજના સમયે માત્ર બે કલાક માટે દુકાનો ખુલ્લી રહેશે.
Tags :
Gujarati News Junagadh ABP ASMITA Corona Virus Corona Infection Closed Village Vanthali 10 Days