પાલનપુર બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈત ઉંઝામાં મા ઉમિયાના કરશે દર્શન, જુઓ વીડિયો
Continues below advertisement
ખેડૂત નેતા રાકેશ ટિકૈત આજે ગુજરાત ના 2 દિવસ ના પ્રવાસે છે. રાજસ્થાનના શિયાવા ગામથી ટ્રેકટર રેલી સ્વરૂપે કિસાન સંઘર્ષ સમિતિના નેતાઓ સાથે અંબાજી પહોંચ્યા હતા. ગુજરાતની છાપરી બોર્ડર ખેડૂતોએ રાકેશ ટિકૈતનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ રાકેશ ટિકૈત અંબાજી ચરણોમાં શિશ નમાવ્યું હતું અને પ્રાર્થના કરી હતી. રાકેશ ટિકૈત સાથે નેતા શંકરસિંહ વાઘેલા અને વિવિધ કિસાન મોરચાના નેતાઓ પણ જોડાયા હતા
Continues below advertisement