પાટણના આ ગામમાં 12 ફૂટનો વિશાળકાય અજગર પકડાયો, જુઓ વીડિયો
Continues below advertisement
પાટણના જામઠા ગામે 12 ફૂટનો વિશાળકાય અજગર પકડાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં અજગર ઘૂસી જતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઇ હતી. લોકોએ વન વિભાગ અને જીવદયા સંસ્થાને જાણ કરી હતી.અર્થ પ્રોટેક્ટર સંસ્થાના ત્રણ યુવકોએ મહા મુસીબતે અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.
Continues below advertisement