ગઢડાના ગોપીનાથ મંદિરની સત્તા મેળવવાની લ્હાયમાં સંતો ચૂક્યા મર્યાદા, જુઓ વીડિયો
Continues below advertisement
ગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય પક્ષ અને દેવપક્ષ વચ્ચે ચાલતા વિવાદમાં હવે બોટાદના dysp નકુમ પણ આવ્યા છે. એસ પી સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ કરીને cctv ફૂટેજ જાહેર કરીને dysp નકુમ અને દેવપક્ષના હરજીવનદાસ સ્વામી સામે ગંભીર આરોપ કર્યા હતા. ઉપરાંત મંદિરના વહીવટનું ઓડિટ ન થતું હોવાનો આરોપ લગાવ્યો હતો. ચેરમેન પદના વિવાદમાં પોલીસે જોરજબરદસ્તી કરી હોવાનો આરોપ મૂક્યો હતો.
Continues below advertisement