રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં 65 ટકાનો વધારો, જુઓ વીડિયો
રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં 65 ટકાનો વધારો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 571 કેસ નોંધાયા હતા જ્યારે એક દર્દીનું મોત થયું હતું.
Tags :
Cases Of Corona