PM મોદી સામે મમતા બેનર્જી આજે મોંઘવારીના મુદ્દે પદયાત્રા કરશે
Continues below advertisement
PM મોદી સામે મમતા બેનર્જી આજે મોંઘવારીના મુદ્દે પદયાત્રા કરી ચૂંટણી પ્રચાર કરશે. મમતા બેનર્જી સિલીગુડીના દાર્જિલીંગ મોડથી-સફદરહાશ્મી ચોક સુધી પદયાત્રા યોજશે.
Continues below advertisement