કાબુલથી વધુ 90 ભારતીયો આવશે સ્વદેશ, C130J હકર્ક્યુલસ વિમાનમાં ભારતીયો આવશે પરત

Continues below advertisement

કાબુલથી વધુ 90 ભારતીયોને (Indians) લઈને વિમાન સ્વદેશ આવી રહ્યું છે. C130J હકર્ક્યુલસ વિમાનમાં ભારતીયો પરત આવી રહ્યા છે. બ્રિટિશ અધિકારીઓ (British Officer) ભારતીયોને કાબુલ એરપોર્ટ (Kabul) પર લઈ આવ્યા હતા. અગાઉ પણ ભારતીયો સુરક્ષિત રીતે વાયુસેનાના વિમાનમાં ભારત આવી ચૂક્યા છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram