દાહોદના ગોવિંદનગરમાં થયેલી લૂંટમાં મોટો ખુલાસો, ફરિયાદીની પત્નીએ જ રચ્યો હતો લૂંટનો પ્લાન

દાહોદના ગોવિંદનગરના શ્રીનગર -2 માં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો હતો. લૂંટ પ્રેમપ્રકરણમાં કરવામાં આવી હતી. ફરિયાદીની પત્નીએ જ પ્રેમી સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ફરિયાદીની પત્નીએ જ પ્રેમીને સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા આપ્યા હતા. દિવાળીના તહેવારને લઈને છઠ્ઠ પૂજા લઇને પતિ માંગશે જેથી પત્નિએ બનાવ્યો લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola