બનાસકાંઠાના ચાલતી કારમાં લાગી આગ, આગ લાગતા મચી અફરા-તફરી

બનાસકાંઠાના પાલનપુરના ગોબરી રોડ પર ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. કારચાલક સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. શોર્ટ સર્કિટના કારણે ગાડીમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola