શામળાજી હાઈવે પર લાગી કારમાં આગ,કેટલા વ્યક્તિઓને પહોંચી ઈજા?,જુઓ વીડિયો

અરવલ્લી(Aravalli) જિલ્લાના શામળાજી હાઈવે(Shamlaji Highway) પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે.કારમાં આગ લાગતા 2 શખ્સોને ઈજા(Injury) પહોંચી છે. બન્નેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.આગના લીધે એક તરફનો હાઈવે પણ બંધ કરાયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola