Surendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ
Continues below advertisement
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ. ખાનગી કંપની દ્વારા અહીં વીજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ. ખાનગી કંપની દ્વારા અહીં વીજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે વીજલાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે એક ખેડૂતે જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. જો કે, પોલીસે આ પ્રયાસ નિષ્ફળ બનાવી તેને સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં ખસેડ્યો. વિરોધ પ્રદર્શન કરતાં 10થી વધુ ખેડૂતોની અટકાયત કરાઈ. ખેડૂતોનો આરોપ છે કે, વીજલાઈન નાખવાથી તેમના પાકને મોટા પાયે નુકસાન થશે.
Continues below advertisement
Tags :
SurendraNagar