ભરૂચના ઝાડેશ્વર રોડ પર ચાની કેન્ટીનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર ચાની કેન્ટીનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઝપેટમાં આસપાસના અન્ય સ્ટોર પર આવી ગયા હતા.