Sabarkantha News । હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આગ લાગવાથી મચી ગઈ દોડધામ
abp asmita
Updated at:
31 May 2024 12:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSabarkantha News । હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આગ લાગવાથી મચી ગઈ દોડધામ
Sabarkantha News । હિંમતનગર ના મોતીપુરા વિસ્તાર માં આગ લાગવા થી મચી ગઈ દોડધામ, હિંમતનગર ના મોતીપુરા વિસ્તાર માં આગ લાગવા ની બની ઘટના, મોતીપુરા વિસ્તાર માં આવેલ યામાહા શોરૂમ પાસે રોડ સાઈડ માં આગ લાગવા ની બની ઘટના, રોડ સાઈડ માંથી પસાર થતી સાબરમતી ગેસ ની પાઈપ માં લાગી હતી આગ, સાબરમતી ગેસ ની પાઈપ માં આગ લાગતા સ્થાનિકો ના ટોળા ભેગા થયા હતા, ફાયર વિભાગ ને જાણ થતા હિંમતનગર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું, અને આગ ને કાબુ માં લેવા ની કામગીરી હાથ ધરવા માં આવી, સાબરમતી ગેસ ની પાઇપ લાઈન માં આગ લાગવા નો આ બીજો બનાવ બન્યો, હિંમતનગર ના મોતીપુરા વિસ્તાર માં આગ લાગવા થી મચી ગઈ દોડધામ