Rajkot News | રાજકોટ અગ્નિકાંડ બાદ જેતપુરના ગેમઝોન સંચાલક સામે કરાઈ કાર્યવાહી

Rajkot News | રાજકોટ અગ્નિકાંડ બાદ જેતપુરના ગેમઝોન સંચાલક સામે કરાઈ કાર્યવાહી 

 

Rajkot News | રાજકોટ અગ્નિકાંડ બાદ જેતપુર ના ગેમઝોન સંચાલક સામે કરાઈ કાર્યવાહી, રાજકોટ અગ્નિકાંડ બાદ જેતપુર નું તંત્ર સફાળું જાગ્યું, જેતપુર ના જૂનાગઢ રોડ ઉપર આવેલ પ્લે અગેન ફન ઝોન નામ ના ગેમીગ ઝોન ના સંચાલક સામે નોંધાઇ ફરિયાદ, જેતપુર મામલતદાર કચેરી ના ઇન્ચાર્જ સર્કલ ઓફિસરે ગેમીગ ઝોન વિરુદ્ધ બન્યા ફરિયાદી, ગેમઝોન માં નિયમ મુજબ ના સાધનો અને બેદરકારી હોવાથી નોંધાવી ફરિયાદ, ગેમઝોન લાયસન્સ વગર ચાલતું હોવાથી કરાઈ કાર્યવાહી, ચેકીંગ દરમિયાન ગેમિંગ ઝોન ની FIRE NOC ન હતી, આકસ્મિક બનાવ બને તો બહાર નીકળવા માટે એક રસ્તો હોવાનું ચેકીંગ માં સામે આવ્યું, ગેંમ ઝોન ના સંચાલક કેવિન જયસ્વાલ  સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ, અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola