વાપીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ પર
Continues below advertisement
વાપીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ છે. આગ વકરતા બાજુમાં આવેલા અન્ય ગોડાઉન પણ આગની ચપેટમાં આવી ગયા હતા. સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી.
Continues below advertisement