સામાન્ય વરસાદે ખોલી નવસારી પ્રશાસનની પોલ, પોલીસચોકી પાસે પડ્યો ભુવો

Continues below advertisement

સામાન્ય વરસાદ(Rain) પડતાની સાથે જ નવસારી(navsari) શહેર ભુવાનગરી બની ગયું છે. શહેરમાં જલાલપોર પોલીસચોકી પાસે મસમોટો ભુવો પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષે પણ આ જ સ્થળે ભુવો પડ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram