ગીર સોમનાથના ઉમેજ ગામે સિંહ પરિવારના ધામા, CCTVમાં જુઓ એક સાથે પાંચ સિંહ  

Continues below advertisement

ગીર સોમનાથના ઉનાના ઉમેજ ગામે સિંહોએ ધામા નાખ્યા હતા. એક સાથે પાંચ સિંહ ગામમાં ઘૂસ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ સિંહોએ ગામમાં એક ગાય અને વાછરડાનું મારણ કર્યુ હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram