દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને હાઇકોર્ટે શું આપી મોટી રાહત, જુઓ વીડિયો

Continues below advertisement
પૂર્વ ગૃહરાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેયરમેન વિપુલ ચૌધરીનો દૂધસાગર ડેરીની ચૂંટણી લડવાનો માર્ગ મહંદઅંશે મોકળો થઈ ગયો છે. કારણ છે હાઈકોર્ટમાંથી વિપુલ ચૌધરીને મોટી રાહત મળી છે.  વિપુલ ચૌધરી સમર્થિત સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓને ક વર્ગમાં મૂકવાના સરકારના નિર્ણય પર હાઈકોર્ટે મનાઈ હુકમ આપ્યો હતો. સરકાર તરફથી ચૌધરી સમર્થિત 40 જેટલી દૂધ ઉત્પાદક મંડળીને ક શ્રેણીમાં અને 30 જેટલી મંડળીઓને ડ શ્રેણીમાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram