જૂનાગઢના માંગરોળમાં 20 ફૂટ ઉંડા કૂવામાં સિંહ ખાબક્યો, રેસ્ક્યૂ કરીને બહાર કઢાયો

જૂનાગઢના માંગરોળના ખોડાદા ગામે  20 ફૂટ ઉંડા કૂવામાં સિંહ ખાબક્યો હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન કરી સિંહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola