નવસારીની પૂર્ણા નદીમાં એક મહિનામાં આજે બીજી વ્યક્તિએ છલાંગ લગાવી ટૂંકાવ્યું જીવન

નવસારી શહેરની પૂર્ણા નદીના પુલ પરથી પડતું મુકી 40 વર્ષીય અનિલ પટેલે જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડના જવાનોને થતા તેમણે નદીમાં શોધખોળ હાથ ધરી છે. આ નદીમાં એક મહિનામાં બીજી વ્યક્તિએ આપઘાત કર્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola