કોરોનાની ત્રીજી લહેર અંગે ટાસ્ક ફોર્સ સમિતિના સભ્ય ડો. શાહે શું આપ્યું નિવેદન?,જુઓ વીડિયો

Continues below advertisement

હાલ કોરોનાના કપરા કાળમાં વેક્સિન જ રામબાણ ઈલાજ છે. જેથી સરકારથી માંડી તબીબો વેક્સિનના બન્ને ડોઝ લેવા જનતાને અપીલ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે ટાસ્ક ફોર્સ સમિતિના સભ્ય ડો.વી.એન શાહે જણાવ્યું કે, હવે વેક્સિનેશન જ એક માર્ગ છે ત્રીજી લહેરમાં રોતા પણ નહીં આવડે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram