સુરેન્દ્રનગરઃ લખતરના ગ્રામ્ય વિસ્તારોનો કપિરાજનો આતંક, વાહનચાલક પર કર્યો હુમલો, જુઓ CCTV

સુરેંદ્રનગરના લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કપિરાજના આતંકથી ગામ લોકોમાં ફફકાટ ફેલાયો છે. બાઈક ચાલક પર કપિરાજના હુમલાના આ દ્રશ્યો છે વિઠલગઢ ગામના જ્યાં બજારમાં બાઈક પર જતા બે લોકો પર કપિરાજે હુમલો કર્યો હતો. આ હુમલામાં બાઈક ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે. ગામ લોકોના કહેવા પ્રમાણે અગાઉ પણ કપિરાજે આ પ્રકારે લોકો પર હુમલો કર્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola